વ્યવસ્થા / ઈન્કમટેક્સ વિભાગમાં ઓફ લાઈન ડોક્યુમેન્ટ હવે ઈન કેમેરા લેવાશે

Off-line documents in the Income Tax section will now be taken in-camera

ઇન્કમટેક્સ વિભાગને આપતી વખતે પણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં અધિકારી જયારે પણ કરદાતાના ડોક્યુમેન્ટ્સ સ્વીકારશે. તે સમયે સમગ્ર કાર્યવાહી ઈન કેમેરા જ કરવાની નવી વ્યવસ્થા વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ