દૂર્ઘટના / ગોઝારો હાઈવે: લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ

limbdi rajkot highway accident 1 dead 1 injured

લીંબડી રાજકોટ હાઇવે પર 2 ટ્રક અથડાતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. વડોદ ગામના પાટિયા પાસે 2 ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ