AUDIO / લીંબડી મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ: ધારાસભ્ય ઋત્વિક મકવાણાની ઓડિઓ કલીપ વાયરલ

Limbdi gujarat assembly seat audio viral

ધારાસભ્ય ઋત્વિક મકવાણાની ઓડિઓ કલીપ વાયરલ થઈ છે. લીંબડી બેઠકની ટિકિટને લઇ ઓડીઓ કલીપ વાયરલ થઈ છે. સ્થાનિક કાર્યકર-ઋત્વિક મકવાણા વચ્ચે ટિકિટને લઇ રકઝક થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ