આયોજન / બેન્કની જેમ હવે ડચકાં ખાતી પ્રાથમિક શાળાઓ પણ મર્જ કરાશે

 Like the bank, now the dormant primary schools will be merged

ઓછી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવશે. આ શાળાઓના વિદ્યાર્થીને નજીકની સરકારી શાળામાં ભેળવી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એ સ્કુલોને લાગુ પડશે જેની સંખ્યા ના બરાબર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ