વાયરલ / VIDEO : રવિન્દ્ર સિંહ જાડેજાની જેમ તલવાર ફેરવવાનો ધોનીએ કર્યો પ્રયત્ન, નકલ કરતો વીડિયો વાયરલ

Like Ravindra Singh Jadeja, Dhoni tried to turn the sword,

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 કોરોના વાયરસના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી અને હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ધોની જાડેનાની તલવારબાજીની નકલ કરતો દેખાઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ