રાજકારણ / જેવા CM પદના શપથ લીધા, પત્ની ખુશીથી રડવા લાગી, VIDEO વાયરલ

Like being sworn in as CM, wife started crying happily, VIDEO VIRAL

ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને તમિળનાડુના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. શુક્રવારે રાજભવનમાં ગવર્નર બનવારીલાલ પુરોહિતે તેમને પદ માટેની શપથ અપાવી હતી અને તે જોઇને તેમની પત્ની રડી પડી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ