સારા સમાચાર / કચ્છમાંથી મળ્યો એવો 'ખજાનો' કે વૈજ્ઞાનિકોના આ દાવાથી ગુજરાતને થશે મોટો ફાયદો

Lignite will be found in Kutch

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે કચ્છથી માત્ર ૪૦ કિ.મી. દૂર પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં આવેલા થરના રણમાં ૯ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં ૧૭૫ બિલિયન ટન લિગ્નાઇટનો જથ્થો મળી આવ્યો છે. થરના રણની દક્ષિણે કચ્છનું મોટું રણ છે. લિગ્નાઇટ તો લાખો વર્ષ પહેલાં બન્યું હતું. આથી કચ્છના રણની નીચેના ખડકો પર કદાચ લિગ્નાઇટનો જથ્થો હોઈ શકે તેવી સંભાવના વૈજ્ઞાનિકો જોઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ