અકસ્માત / આકાશી આફત : વીજળી પડતા જયપુરમાં સેલ્ફી લેતા 11 લોકોના મોત, ત્રણ રાજ્યોમાં કુલ 68ના મોતથી ખળભળાટ

lightning news uttar pradesh rajasthan sky lightning death

જેમ જેમ ચોમાસું વેગ પકડી રહ્યું છે તેમ તેમ વીજળી પડવાના કારણે મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે યૂપી, રાજસ્થાન અને એમપીમાં 68 લોકો મોતને ભેટ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ