આફત / છત્તીસગઢ: ખેતરમાં કામ કરી રહેલા 11 મજૂરો પર પડી વિજળી, 5 મહિલાઓના થયાં મોત

 lightning havoc in mahasamund 5 killed 6 injured cm baghel announced financial assistance

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં ખેતરમાં કામ કરી રહેલા 11 મજૂરો પર આકાશીય વિજળી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ