ભૂલનું પરિણામ / ચા બનાવતી વખતે લાઇટ ગઈ, ચા-પત્તીની જગ્યાએ નાંખી દીધી ઉંદર મારવાની દવા, પિતા-પુત્રની હાલત ખરાબ

Light went out while making tea, rat killer drug was put in place of tea leaves, father and son are in bad condition.

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં યુવતી ચા બનાવી રહી હતી. ભૂલથી યુવતિએ ચા માં ઉંદર મારવાની દવા નાંખી દીધી હતી. જે ચા પીધા બાદ પરિવારજનોની હાલત ખરાબ થતા સારવાર અર્થે ખસેડાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ