વરસાદી માહોલ / ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, જાણો આજે ક્યાં ખાબકશે

light to heavy rain forecast in Gujarat from September 8 to 12

ગુજરાતમાં હજુ થોડાક દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ