હવામાન / વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ: સુરત અને ભાવનગરમાં આફતની શરૂઆત, જાણી લો આગાહી

Light rains with lightning flashes: Start of disaster in Surat and Bhavnagar, know the forecast

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કરેલી કમોસમી વરસાદની આગાહીને લઈને જગતનો તાત ચિંતાતુર બની જવા પામ્યો છે. ત્યારે સાંજના સમયે એકાએક દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ