રાહત / દિલ્લી-NCRના અનેક વિસ્તારમાં વરસાદ, તાપમાનમાં થયો ઘટાડો

Light rains bring temperature down in Delhi-NCR

દિલ્લી-એનસીઆરમાં મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે. આજરોજ વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યો. ભારે ગરમીથી પરેશાન લોકોને વરસાદ પડવાથી રાહત મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ