મારી નાખ્યા / મફતમાં તો પાણી પણ નહીં મળે! ઘરે ઘરે લાગશે મીટર, પાટનગરમાં નંખાઇ રહી છે પાઇપલાઇન   

Light bill, gas bill and now water bill will explode in Gandhinagar

જૂની પાણીની લાઇન જર્જરિત થઈ જતાં હવે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ, નવી પાણીની પાઇપલાઇન નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ