ફ્લોપ / લાઇગર' 7 દિવસમાં જ મહાફ્લૉપ, નુકસાન પર ભડક્યા ડિસ્ટ્રીબ્યૂટર્સ, ડાયરેક્ટરે કરવું પડ્યું આ કામ

Liger' a big flop in 7 days, distributors fuming over losses, director had to do this work

બૉક્સ ઑફિસનો હાલ બેહાલ છે. બેક ટૂ બેક ફિલ્મો ફ્લોપ સાબિત થઈ રહી છે. હાલમાં રીલીઝ થયેલી વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની લાઈગરથી માર્કેટના પંડિતોને ખૂબ અપેક્ષાા હતી. પરંતુ આ બૉક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ. લાઈગર આશરે 7 દિવસમાં બોક્સ ઑફિસમાં કોઈ જાદુ ચલાવી શકી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ