Coronavirus / WHOએ કહ્યું સ્થિતિ કાબૂમાં આવ્યાં પહેલાં લૉકડાઉન હટાવવું ગંભીર, આ રીતે હટાવવું પડશે

Lifting virus lockdowns too quickly could spark deadly resurgence WHO

WHOના વડાએ એક અગત્યનું નિવેદન આપતા જણાવ્યું છે કે સ્થિતિ કાબૂમાં આવ્યા પહેલા જે દેશ લોક ડાઉન હટાવી દેશે ત્યાં વાયરસ બમણા જોરથી ફરીથી ત્રાટકે તેવી ભીતિ છે. કેટલાક દેશોએ લોક ડાઉનને થોડું હળવું કર્યું છે પણ તેને હટાવવું હશે તો ક્રમશ: પદ્ધતિસર પગલા લઇને તેને હટાવવું પડશે નહીંતર વરવા પરિણામો ભોગવવા પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ