Video / ભારે કરી! અચાનક દુલ્હનને ઉચકીને વરરાજા નદીમાં ચાલવા લાગ્યો, વીડિયો વાયરલ 

Lifting the bride, the groom started walking in the river

સોશ્યલ મિડીયા પર રોજ કેટલાક વીડિયો વાયરલ થતા રહે છે. આજે એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વરરાજા નવી દુલ્હનને તેડીને નદી પાર કરાવી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ