જવાબદાર કોણ? / 4 લોકો લિફ્ટમાં બેસીને ઉતરતા હતા અને અચાનક લિફ્ટ તૂટી, વડોદરાની શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના

Lift broke down in Uma apartment on Waghodia Road, Vadodara

વડોદરાના વાઘોડિયા રોડ પર ઉમા એપોર્ટમેન્ટમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે, 4 લોકો લિફ્ટમાં બેસીને ઉતરતા સમયે લિફ્ટનો તાર તૂટ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ