બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / સેક્સની મજા બે ગણી લેવી હોય, તો સંબંધ બાંધ્યા બાદ તુરંત કરો આ 8 કામ, મૂડ ફ્રેશ થઇ જશે

photo-story

8 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / સેક્સની મજા બે ગણી લેવી હોય, તો સંબંધ બાંધ્યા બાદ તુરંત કરો આ 8 કામ, મૂડ ફ્રેશ થઇ જશે

Last Updated: 02:02 PM, 3 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમે સેકસ કર્યું તે સારી વાત છે અને કેમ ના હોય. અંતે સેકસ માણસના જીવનનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. પરંતુ શું તમે નથી ઇચ્છતા કે સેકસની મઝા બમણી થઈ જાય. તો ચાલો અહીં એવા 8 કામ વિષે જાણીએ કે જે સેક્સ પછી દરેક કપલને કરવા જોઈએ જેથી તેમની વચ્ચે પ્રેમ વધે.

1/8

photoStories-logo

1. સેક્સ પછી કપલને પ્રેમ કરવો જોઈએ

સેક્સ કોઈ વન નાઈટ સ્ટેન્ડ નથી. એક્ટ પૂરું થયા પછી એ જ પોઝિશનમાં થોડો સમય સુધી એકબીજાને પ્રેમ કર્યા પછી તમારો એક્ટ પૂર્ણ માનવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પીઝા ખાવાથી આઇડિયા આવે

સેક્સમાં એનર્જી વપરાયા પછી ટેસ્ટી ફૂડ ખાવા મળે તો મઝા જ આવી જાય. તો શુભ કામમાં મોડું કેમ પીઝા ઓર્ડર કરી દો અને પછી પાર્ટનર સાથે ફૂડ આફ્ટર સેક્સ એન્જોય કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મૂડ રિફેશ

સેક્સ પછી જો તમે બંને એક સાથે નહાવા જાઓ છો તો ઇન્ટિમેસી અને સાથે જ રિલેક્સ ફિલ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઈન્ટરનેટ બ્રાઉઝ કરો

સેકસ પછી તમારું મન કરે કે તમે અને તમારું પાર્ટનર બંને એકબીજાની નજીક રહો. આની માટે એક સારા આઈડિયા ઈન્ટરનેટ પર બ્રાઉઝ કરો. સાથે જ અમુક સારી પોર્ન ક્લિપ જોઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. એક બીજાની ક્લિપ્સ બનાવો

અડધા કપડામાં તમારા પાર્ટનર સાથે બેડ પર સૂવું અને આરામ કરવાનો આનાથી સારો અનુભવ કયો હોઈ શકે? જો તમે અડધા કપડામાં એકબીજાનો વીડિયો બનાવો છો તો એનાથી વધુ મજા શું હોઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મસ્તી વાળા ફૂડમાં સેલ્ફી

સેક્સ પછી મસ્તી અને રિલેક્સ વાળા મૂડમાં  પાર્ટનર સાથે લીધેલી સેલ્ફી જીવનભર માટે એક યાદગાર પળ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. કિસ કરવી

તમે સેકસમાં તો કિસ કરો જ છો. પણ જાણવી દઈએ કે સેક્સ પછી મૂડને સેક્સી બનાવેલું રાખવા માટે કિસ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ફરીથી થઈ જાઓ તૈયાર

કોણ કહે છે કે બીજીવાર સેકસ કરવા માટે 2 કલાકનો બ્રેક લેવો જરૂરી છે. બસ તમારે થોડી વાર રાહ જોવાની જરૂર છે. આટલી બધી કેલરી બર્ન કર્યા પછી સ્નેક્સ ખાઈને થોડી વાર આરામ કરો. તમે ફરી એક વાર સેક્સ કરવા તૈયાર છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news physical contact

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ