ફેશન ટ્રેન્ડ / આ ઉનાળામાં યલો કલર છે ટ્રેન્ડમાં, ફ્લાવર પ્રિન્ટ ઈન યલો પણ ફેશનમાં

 lifestyle summer fashion trend 2020 yellow is in

આ ઉનાળામાં પીળો કલર ટ્રેન્ડમાં છે. યલો કલર ખરેખર આ ઉનાળામાં હોટ ફેવરેટ રહેશે. લેમન યલોથી લઈને ઓરેન્જ યલોને ફેશનિસ્ટા પોતાનો મનપસંદ રંગ બનાવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ