બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ઓછા બજેટમાં થાઈલેન્ડ ફરવાનો મોકો, IRCTCના સસ્તા પેકેજમાં રહેવા-જમવા સાથે આ સુવિધાઓ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:56 PM, 18 March 2025
1/6
થાઇલેન્ડની ગણતરી દક્ષિણ એશિયાના ખૂબસુરત દેશોમાં થાય છે. દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. આ દેશ પ્રાકૃતિક રીતે ખૂબ જ સુંદર છે. અહીં તમને ઘણા ઐતિહાસિક બૌદ્ધ મંદિરો જોવા મળશે. આ ઉપરાંત થાઇલેન્ડનું નાઇટલાઇફ પણ દેશ અને દુનિયામાં ખૂબ જાણીતું છે. બેંગકોકની ઊંચી ઇમારતોની છત પર ચાલી રહેલી પાર્ટી હોય કે પટાયાના વોકિંગ સ્ટ્રીટ રાત્રે દરેક જગ્યાએ એક અલગ જ જાદુ જોવા મળે છે.
2/6
થાઇલેન્ડનો પ્રવાસન ઉદ્યોગ તેના અર્થતંત્રનો આધારસ્તંભ છે. એટલું જ નહીં, થાઇલેન્ડ તેની વૈવિધ્યસભર પરંપરાઓ, ખાનપાન અને આધુનિકતા માટે પણ વિશ્વમાં જાણીતું છે. તમે પણ થાઇલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે IRCTC ના આ ટૂર પેકેજને ચૂકશો નહીં. IRCTC ના આ ટૂર પેકેજમાં તમને ઘણી બધી સારી સુવિધાઓ પણ મળી રહી છે.
3/6
4/6
5/6
આઇઆરસીટીસીના આ ટૂર પેકેજ હેઠળ તમારી મુસાફરી ફ્લાઇટ દ્વારા કરવામાં આવશે. પ્રવાસીઓને અન્ય સ્થળોએ લઈ જવા માટે બસ સુવિધાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરી દરમિયાન તમારા ભોજન અને હોટેલ રહેવાની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. આ પેકેજમાં તમને વીમાની સુવિધા પણ મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ