બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ACમાંથી નીકળેલા પાણીને નકામું ના સમજતા, કારણ કે ફાયદો જાણશો તો ચોંકી જશો
6 ફોટો ગેલેરી
Last Updated: 09:45 AM, 15 April 2025
1/6
એસીમાંથી નીકળતું પાણી વાસ્તવમાં હવામાં રહેલા ભેજમાંથી બને છે. આ પાણી ડિસ્ટિલ્ડ પાણી જેવું છે. તેનો અર્થ એ કે તેમાં ખૂબ ઓછા ખનિજો અથવા રસાયણો છે. ભલે તે પીવાલાયક ન હોય છતાં પણ તેનો ઉપયોગ ઘણા ઘરગથ્થુ અને રોજિંદા કાર્યોમાં થઈ શકે છે. તમારા ઘરમાં પણ એસી લાગેલું હોય અને તમે તેમાંથી નીકળતું પાણી ગટરમાં નાખી દો છો, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ પાણીનો સારો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સરળ અને અસરકારક રીતો વિશે.
2/6
3/6
4/6
5/6
6/6
જો તમે વોશિંગ મશીનમાં કપડાં પહેલાથી ધોતા હોવ અથવા ડોલમાં હાથથી કપડાં ધોતા હોવ, તો આ પાણીનો ઉપયોગ ત્યાં પણ થઈ શકે છે. પોતુ લગાવવા પણ આ પાણી વાપરી શકાય છે. Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત