બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / થાઈરોઈડના દર્દીઓ ભૂલથી પણ ન ખાતા 4 ફૂડ, નહીં તો દવાઓ પણ થશે બેઅસર!
5 ફોટો ગેલેરી
Last Updated: 07:43 PM, 17 May 2025
1/5
2/5
3/5
4/5
હાયપોથાઇરોડિઝમ થાઇરોઇડના દર્દીઓએ ચા અને કોફી જેવી વધુ કેફીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ. વધુ કેફીનનું સેવન કરવાથી દવાઓના શોષણમાં સમસ્યા થાય છે. હાઇપોથાઇરોડિઝમ થાઇરોઇડમાં, શરીરમાં જરૂરિયાત કરતાં ઓછા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આ સ્થિતિને અંડરએક્ટિવ થાઇરોઇડ કહેવામાં આવે છે.
5/5
થાઇરોઇડના દર્દીઓએ ઓછી ખાંડનું સેવન કરવું જોઈએ. કેક, મીઠાઈ, સોડા, આઈસ્ક્રીમ અને કૂકીઝ વગેરે જેવી ખાંડ આધારિત વસ્તુઓનું સેવન સમસ્યામાં વધારો કરી શકે છે. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ