બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ચોમાસામાં સ્કિન પ્રોબ્લેમનો ખતરો, ફોલો કરો આ સરળ ટિપ્સ, ચમકી ઉઠશે તમારો ચહેરો

photo-story

7 ફોટો ગેલેરી

સ્કીન કેર / ચોમાસામાં સ્કિન પ્રોબ્લેમનો ખતરો, ફોલો કરો આ સરળ ટિપ્સ, ચમકી ઉઠશે તમારો ચહેરો

Last Updated: 07:29 PM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાના શરીરને તંદુરસ્ત રાખવા અનેક પ્રકારના નુસખા અપનાવતા હોય છે, પણ જયારે ચોમાસું આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં સ્કિન પ્રોબ્લેમ્સ થતી હોય છે. આ ઋતુમાં વતાવરણમાં ભેજ રહેતો હોવાના કારણે ચામડી સ્ટીકી થાય, મોઢાં પર ચખામાં અને ખીલ જેવી ઘણી સમસ્યાઓનાં કારણે આપણી સ્કિન ડલ પડી જતી હોય છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા અમુક એક્સપર્ટસે આપેલી સલાહ વિશે જાણીશું.

1/7

photoStories-logo

1. ચહેરાને સાફ કરતુ રહેવું

ચોમાસાની સિઝનમાં વાતાવરણમાં ભેજ હોય છે જેના કારણે મોઢું સ્ટીકી થઈ જાય છે, આ સ્ટીકીપણાને દુર કરવા માટે રોજે દિવસમાં 2 વાર ચહેરાને ધોવું જરૂરી છે. શક્ય હોય તો સારા ક્લીનરનો ઉપયોગ કરી શકો છો અને ખાસ રાત્રે સુતા પહેલા ભૂલ્યા વિના ફેસ વોસ કરવું. આમ કરવાથી મો પર જામેલી ગંદકી દુર થાય છે. અને ચહેરો ચમકી ઉઠે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ટોનરનો ઉપયોગ

ચોમાસાની સિઝનમાં વાતાવરણમાં ભેજ હોય છે જેના કારણે મોઢું સ્ટીકી થઈ જાય છે, આ સ્ટીકીપણાને દુર કરવા માટે રોજે દિવસમાં 2 વાર ચહેરાને ધોવું જરૂરી છે. શક્ય હોય તો સારા ક્લીનરનો ઉપયોગ કરી શકો છો અને ખાસ રાત્રે સુતા પહેલા ભૂલ્યા વિના ફેસ વોસ કરવું. આમ કરવાથી મો પર જામેલી ગંદકી દુર થાય છે. અને ચહેરો ચમકી ઉઠે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મોશ્ચરાઈઝર

ચોમાસામાં મોશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે. પણ મોશ્ચરાઈઝર એવું લગાવવું કે જે સ્કીનને ઓઈલી બનાવ્યા વિના જ હાઈડ્રેટ રાખી શકે. તમે જેલવાળું મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સનસ્ક્રીન લગાવવી

ઘણા લોકોનું માનવું છે કે સનસ્ક્રીનને ફક્ત ઉનાળામાં જ લગાવાય. તો આ માન્યતા ખોટી છે, સનસ્ક્રીનને કોઈ પણ ઋતુ લગાવવી ફાયદાકારક છે. આ ક્રીમ તમારી સ્કિન પર એક પ્રોટેક્ટિવ લેયર તરીકે કામ કરે છે. જે સંક્રમણ અને યુવી કિરણોથી બચાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ચહેરાને સ્ક્રબ કરવું

ચોમાસામાં સ્ક્રબ કરવાથી ડેડ સ્કીનસેલ્સ દુર થાય અને પોર્સને ઓપન કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછુ એક થી બે વાર સ્ક્રબ કરવું જરૂરી છે. જેનાં કારણે ડેડ સ્કીનસેલ્સ દુર થાય અને નવા સ્કીનસેલ્સ ઉત્પન થાય છે અને ચહેરાને ચમકાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. હાઈડ્રેટેડ રહેવું

ચોમાસાની સિઝનમાં ઘણા લોકો પાણી પીવાનું ઘટાડી દેતા હોય છે, પણ પાણી પીવું વધારવું જોઈએ. ચોમાસામાં ભેજને કારણે પરસેવો વધારે વળતો હોય છે, એટલા માટે શરીરને પુરતી માત્રામાં પાણી મળવું જરૂરી છે. ચોમાસામાં પાણી પીવાથી સ્કિન અંદરથી હાઈડ્રેટ રહે છે અને સ્ક્નને ગ્લો કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હેલ્ધી ડાયટ

હેલ્ધી ડાયટથી ફક્ત સ્વાસ્થ્ય તંદુરસ્ત નથી રહેતું પણ સાથે સ્કિન સુધરે છે. તમારી સ્કીનની જાળવણી માટે લીલી પત્તાદાર શાકભાજીને તમારી ડાયટમાં ઉમેરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Tips Skin Care Tips Lifestyle

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ