બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નહી સાંભળ્યું હોય આ શાકભાજીનું નામ, 1 કિલોની કિંમત છે 1000 રૂપિયા, જાણો તેના ફાયદા

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / નહી સાંભળ્યું હોય આ શાકભાજીનું નામ, 1 કિલોની કિંમત છે 1000 રૂપિયા, જાણો તેના ફાયદા

Last Updated: 04:08 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આર્ટીકોક એક એવું શાકભાજી છે, જે પોતાની અલગ બનાવટ અને સ્વાદ માટે દુનિયાભરમાં ફેમસ છે. ભારતમાં અને 'હાથીચક' પણ કહેવામાં આવે છે. આ ફળ પોષકતત્વોથી ભરપૂર હોય છે.  ૧૦૦૦ રૂપિયા પર કિલોએ વેચાતું સુપરફૂડ ભારતની રસોઈમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. જાણો આનાથી થતા ફાયદા.

1/6

photoStories-logo

1. આર્ટીકોક

એક રિપોર્ટ અનુસાર આર્ટીકોકમાં કેલરી અને ફાઈબર વધારે હોય છે. એક મોટું આર્ટીકોક માત્ર 76 કેલરી આપે અને 17 ગ્રામ કાર્બોહાઇડ્રેટ વિટામિન K, C, ફોલેટ, આયર્ન અને પોટેશિયમ સહિત ઘન પોષક તત્વો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બીમારીઓથી લડવામાં મદદ

આર્ટીકોકમાં રહેલા ફાઈટોકેમિકલ્સ બેક્ટેરિયા, ફંગસ અને વાયરસથી લડવામાં મદદ કરે છે. આ 8000 થી વધારે એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે ફ્રી રેડિકલ્સથી થતા સેલ ડેમેજને ઘટાડે છે. આનાથી કેન્સર અને અન્ય ક્રોનિક બીમારીઓનું જોખમ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કોલેસ્ટ્રોલ અને બીપી માટે ફાયદાકારક

હાથીચકમાં સાઈનરીન નામના ફાઈટોકેમિકલ્સ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય આમાં રહોલો પોટેશિયમ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાચન અને લીવરમાં સુધારો

આર્ટીકોક લિવરને ડિટોક્સ કરવા અને પાચનશક્તિ વધારવા માટે અસરકારક છે. આ ઇરિટેબલ બાઉન સિન્ડ્રોમ (IBS)ને ઘટાડવા અને લીવરને ડેમેજથી બચાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વજન ઘટાડવા અને કેન્સરથી બચાવ

વધુ ફાઇબર અને પ્રોટીનના કારણે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે જ આના પોલિફેનોલ એન્ટિઓક્સિડેન્ટ કેન્સર સેલ્સને વધવાથી રોકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

artichokes benefits health tips artichokes

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ