બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આરોગ્ય / આ વસ્તુઓ તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખશે, નહીં પડે સપ્લીમેન્ટ લેવાની જરૂર

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / આ વસ્તુઓ તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખશે, નહીં પડે સપ્લીમેન્ટ લેવાની જરૂર

Last Updated: 11:14 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવું છે તો તમારા રૂટિન ડાયેટમાં કેટલીક વસ્તુઓ શામેલ કરી દો. જે તમને હેલ્ધી અને ફિટ રાખવાનું કામ કરે છે. (Photos: elements.envanto.com)

1/10

photoStories-logo

1. એનર્જીને બૂસ્ટ કરતાં ફ્રૂટ્સ અને નાસ્તા

બપોરના થાકને દૂર કરવા માટે ઓટ્સ, બદામ અને સૂકા ફળોમાંથી બનેલા લાડુ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર, બાફેલા ઈંડા ઉર્જા સ્તર વધારવા માટે એક સંપૂર્ણ નાસ્તો છે. બદામ, બીજ અને સૂકા ફળો એક સ્વસ્થ અને સરળ નાસ્તો છે જે ફાઇબર, પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરપૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. સફરજન

સફરજન, કેળા અને જાંબુ વિટામિન્સ મિનિરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે બોડીમાં એનર્જી પ્રોડક્શનમાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. યોગર્ટ

યોગર્ટની સાથે મધ મેળવીને પીવાથી પ્રોટિન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટનો નેચરલ સ્ત્રોત મળે છે જેનાથી બોડીમાં એનર્જી વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ઓટ્સ અને નટ્સ લાડુ

ઓટ્સ અને નટ્સ (કાજૂ બદામ પિસ્તા)થી ભરપુર લાડુ તમારા બોડીનો થાક દૂર કરશે તમને એનર્જી પ્રદાન કરશે. એટલે જ તો ઉપવાસના દિવસોમાં આવા લાડુ ખાવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. બાફેલા ઇંડા

પ્રોટીન અને વિટામિનથી ભરપુર બાફેલા ઇંડા એનર્જી લેવલ વધારે છે તેથી સવારના નાશ્તામાં તેનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. સુકો મેવો

સુકા મેવાને રાતથી પલાળીને તેને સવારે ખાઇ દિવસની શરૂઆત કરવાની મોટાભાગના લોકો સલાહ આપે છે. કારણ કે આ ફાઇબર, પ્રોટીન અને ગુડ ફેટ્સથી ભરપુર છે. તેનાથી તમારી બોડી ચાર્જ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. ડાર્ક ચોકલેટ

આર્યન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફ્લેવોનોઇ્ડ્સથી ભરપુર ડાર્ક ચોકોલેટ બોડીમાં એનર્જી લેવલ બુસ્ટ કરે છે. તેમાં ખાંડની માત્રા ઓછી અને કોકોની માત્રા વધુ હોય છે જે આપના શરીરને એનર્જીથી ભરી દે છે. એટલે જ જ્યારે કોઇનો મૂડ ડાઉન હોય તો તેને ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ આપવામાં આવે છે

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ઓટ્સ બનાના સ્મુધી

ઓટ્સ અને બનાનાથી બનેલી સ્મુધી આપને આખો દિવસ એનર્જેટિક રાખવામાં મદદ કરે છે તે મેગ્નેશિયમ, આયરન અને વિટામિન બીથી ભરપુર હોય છે

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ખુબ બધુ પાણી

શરીરના દરેક અંગ, કોશિકાઓ ને સારી રીતે કામ કરવા માટે ખુબ બધા પાણીની જરૂર પડે છે. પાણી પીવાથી તમારુ બોડી હોઇડ્રેટ રહે છે. જે તમને ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Energy Booster Food healthy snack ideas healthy eating habits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ