બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ સવારે ઉઠીને સૌથી પહેલા કરો આ કામ, બોડીથી લઈને માઈન્ડ રહેશે એકદમ ફ્રેશ

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / રોજ સવારે ઉઠીને સૌથી પહેલા કરો આ કામ, બોડીથી લઈને માઈન્ડ રહેશે એકદમ ફ્રેશ

Last Updated: 08:02 AM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સવારે વહેલા ઉઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આપણે સાંભળતા આવ્યા છીએ કે વહેલા ઉઠવાથી દરેક રોગ શરીરથી દૂર ભાગે છે. તો ચાલો જાણીએ સવારે વહેલા ઊઠીને કઈ ક્રિયાઓ કરવી જોઈએ?

1/7

photoStories-logo

1. પાણી

સાવરે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ હળવું ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં પાચન સબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. યોગ

સવારે ઉઠીને થોડીવાર યોગ કરવા જોઈએ. તેનાથી મન સાફ રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સૂર્યના કિરણો

સવારે થોડી વાર સૂર્યપ્રકાશની સામે ઊભો રહો. સવારનો તડકો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બ્રીધિંગ એક્સરસાઇઝ

સાવરે મોબાઈલથી દૂર રહો તેના બદલે કેટલીક બ્રીધિંગ એક્સરસાઇઝ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. બ્રેકફાસ્ટ

સવારે હેલ્ધી નાસ્તો કરો. સવારના નાસ્તામાં ફળ અથવા જ્યુસનો સમાવેશ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વિચાર

તમારા દિવસની શરૂઆત એક પોઝિટિવ વિચાર સાથે કરો જેથી તમારો આખો દિવસ આનંદમય પસાર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

function health Morning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ