બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઘણી ખરી બીમારીઓથી મળશે છૂટકારો, જો રોજ સવારમાં દહીં સાથે આ ચીજ ભેળવીને પી જશો

photo-story

13 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ઘણી ખરી બીમારીઓથી મળશે છૂટકારો, જો રોજ સવારમાં દહીં સાથે આ ચીજ ભેળવીને પી જશો

Last Updated: 08:16 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજની આ દોડધામ વાળી જિંદગીમાં પેટને લગતી સમસ્યાઓ જેવી કે પાચન કે પછી વજન વધવું તે સામાન્ય છે. તેવામાં જો તમે પણ ઈસબગુલ અને દહીંનો આ રીતે પ્રયોગ કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ સાબિત થશે.

1/13

photoStories-logo

1. પેટથી લઈને હ્રદય સુધી ફાયદા

આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય જાળવવું એ સૌથી મોટો પડકાર છે. એવામાં દિવસમાં એક વાર દહીંમાં ઇસબગુલ ભેળવીને ખાવાથી પેટથી લઈને હૃદયના સ્વાસ્થ્યને લગતા જબરદસ્ત ફાયદા મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. ઈસબગુલ અને દહીં

ઈસબગુલને આયુર્વેદમાં એક ડિટોકસિફાયર કહેવાય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અને દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડા માટે સારું ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. કબજીયાતમાં રાહત

ઇસબગુલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે આંતરડાને લુબ્રિકેટ કરીને આંતરડાના કાર્યને સરળ બનાવે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયાને વધારીને પાચનમાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. કેવી રીતે લેવું?

રાત્રે સૂતા પહેલા 1 વાટકી તાજા દહીંમાં 1 ચમચી ઇસબગુલ મિક્સ કરીને ખાવાથી સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. વજન ઘટાડવામાં મદદરૂપ

ઇસબગુલ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને દહીં ચયાપચયને ઝડપી કરે છે. જે શરીરની ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. કેવી રીતે લેવું?

સવારે નાસ્તા પહેલાં 1 ચમચી ઇસબગુલ 1 વાટકી લો ફેટ વાળ દહીંમાં મિક્સ કરીને ખાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. ગેસ અને એસિડિટીમાં રાહત

ઇસબગુલ ગેસ બનતા અટકાવે છે. અને દહીં પેટને ઠંડુ કરીને એસિડિટીને નિયંત્રિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. કેવી રીતે લેવું?

બપોરના ભોજન પછી 1 વાટકી દહીંમાં 1 ચમચી ઇસબગુલ મિક્સ કરીને ખાઓ. તરત જ રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. ઇમ્યુનિટી વધારે

ઇસબગોલ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને દહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે રક્ષણ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. કેવી રીતે લેવું?

રોજ બપોરના ભોજન પછી દહીં અને ઇસબગુલનું સેવન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ

ઇસબગુલ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિનનું લેવલ જાળવે છે જ્યારે દહીં કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કેવી રીતે લેવું?

રાત્રિભોજનના 30 મિનિટ પછી 1 વાટકી દહીંમાં ઇસબગુલ ભેળવીને ખાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

home remedy Health Tips Curd and isabgul
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ