સ્વાસ્થ્ય / જાણો, કયું ફળ ખાવાથી હાઇ બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ

lifestyle fruits that will keep your high blood pressure in control

હાઇ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે, જે લોકોમાં ઝડપથી ફેલાઇ રહી છે. હાઇ બ્લડ પ્રેશરમાં ધમનીઓમાં લોહીનું દબાણ વધી જતુ હોય છે. જેના કારણે હૃદયને સામાન્યથી વધારે કામ કરવું પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ