જો આ ગરમીમાં તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો. અને તમારે કેવા કપડાં લેવા તેનો વિચાર આવે છે તો અમે તમારા માટે ફેશન ડિવા અવનીત કૌરની કેટલીક ફેશન સ્ટાઇલ લઇને આવ્યાં છીએ. જે જોઇને તમે પણ તમારી ટ્રાવેલ ફેશન તૈયાર કરી શકો છો. (Photos: Instagram/ Avneet Kaur)
Share
1/8
1. અવનિત કૌરનો ટ્રાવેલ લૂક
જો તમે કોઇ બિચ પર ફરવા જવાનો પ્લાન કરો છો તો તમે આ સ્કર્ટ ટોપ અને લાઇટ કલરના કપડાં પસંદ કરી શકો છો
આ તસવીર શેર કરો
2/8
2. બેઝ કલરના આઉટફિટ
જો બેઝ કલરના આઉટફિટ પહેરશો તો તે તમારા લૂકને વધારે નિખારશે. બ્રાઇટ કપડાં પણ બિચ પર સારા જ લાગે છે. પણ બેઝ કલર તમારા લૂકને એલિગન્ટ પણ બનાવે છે.
આ તસવીર શેર કરો
3/8
3. વ્હાઇટ ફ્રોક
વ્હાઇટ કલરનું ફ્રોક તમારા વોર્ડરોબમાં હોવું જરૂરી છે. તે આવી ટ્રિપ પર તમારા માટે બેસ્ટ ઓપશન રહે છે.
આ તસવીર શેર કરો
4/8
4. મિની ફ્રોક અને હોલ્ટર શૂ
બિચ પર જ્યારે તમે જાઓ છો તો આવું મિની ફ્રોક તમારા લૂકમાં ચાર ચાંદ લગાવી દે છે.
આ તસવીર શેર કરો
5/8
5. સિમ્પલ કેઝ્યુઅલ લૂક
જો તમે ટ્રાવેલમાં કોઇ માર્કેટમાં ફરવા જાઓ છો. ત્યારે તમારે સિમ્પલ લૂક લેવો જોઇએ. જેમાં તમે જીન્સ ટિશર્ટ પહેરી શકો છો.
આ તસવીર શેર કરો
6/8
6. ઠંડા પ્રદેશમાં જાઓ ત્યારે અપનાવી શકો આ સ્ટાઇલ
જો તમે સમર વેકેશનમાં ફરવા માટે કોઇ ઠંડી જગ્યા પસંદ કરી છે તો તમે આ લૂક અપનાવી શકો છો જે સ્ટાઇલિશની સાથે કમ્ફર્ટેબલ પણ રહેશે
આ તસવીર શેર કરો
7/8
7. ડેનિમ જેકેટ અને ફૂલ બ્લેક આઉટફિટ
ડેનિમ જેકેટ અને ફૂલ બ્લેક આઉટફિટ પણ તમારા લૂકને વધુ નિખારે છે. તમારા ટ્રાવેલ બેગમાં ડેનિમ જેકેટ અને એક ફૂલ બ્લેક આઉટફિટ અવશ્ય લઇને જાઓ
આ તસવીર શેર કરો
8/8
8. નાઇટ પાર્ટી લૂક
જો તમે કોઇ એવી જગ્યાએ જાઓ છો જ્યાં હોટેલમાં તમે નાઇટ પાર્ટી કરવાના છો તો તમે આ લૂક અપનાવી શકો છો. આવો એક ડ્રેસ તમારા બેગમાં અવશ્ય લઇ શકો છો.