રેકોર્ડ / એક સમયે પાણીપુરી વેચતો હતો આ ક્રિકેટર, આજે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને પહોંચાડી ફાઈનલમાં

Life Story Of Yashasvi Jaiswal Sells Golgappa Sleep In Tent Scored Century In U19 World Cup

અંડર ૧૯ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં હરાવી દીધુ. સાઉથ આફ્રિકામાં મંગળવારે રમાયેલી મેચમાં ભારતે પોતાના પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૧૦ વિકેટથી હરાવી દીધુ અને સાતમી વખત ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ