કામની વાત / 1 કરોડથી વધુ પેન્શનર્સને માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા 70 રૂપિયામાં બનશે લાઈફ સર્ટિફિકેટ, જાણો પ્રોસેસ

life certificate for pensioners now-postal department launches doorstep digital life certificate service jeevan pramaan life...

પેન્શનધારકોને માટે હવે સારા સમાચાર આવ્યા છે. એક બાયોમેટ્રિક આધારિત ડિજિટલ સેવાની શરૂઆત કરાઈ છે જેમાં પોસ્ટમેન ઘરે જ આવીને ફક્ત 5 મિનિટમાં 70 રૂપિયાના ખર્ચે તમારું લાઈફ સર્ટિફિકેટ બનાવી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ