VTV વિશેષ / વેન્ટીલેટરથી બહાર આવતા કોરોના દર્દીઓની થાય છે આ દયનીય હાલત

Life After Ventilators Can Be Hell for Coronavirus Survivors

કોરોના વાયરસ મહામારીમાં આખી દુનિયામાં વેન્ટીલેટરની ભારે અછત સર્જાઈ છે. ફેફસા ઉપર હુમલો કરતો આ વાયરસ માણસના શ્વસનતંત્રને પંગુ બનાવી દે છે. પરિણામે લોકોને વેન્ટીલેટર ઉપર ખસેડીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા પડે છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે વેન્ટીલેટર ઉપર રાખેલા મોટી સંખ્યામાં આશરે 66%થી વધુ દર્દીઓ આખરે તો મોતને જ ભેટે છે અને જીવી ગયેલા દર્દીઓ વેન્ટીલેટર ઉપરથી બહાર આવ્યા પછી તેઓ ચાલવા કે ખોરાક ગળવા જેવી બેસિક ક્રિયાઓ પણ કરી શકતા નથી. 

બ્રેકિંગ ન્યૂઝ