નિમણૂંક / લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે હશે દેશના આગામી સેના પ્રમુખ

Lieutenant General Manoj Mukund Naravane will be new Indian Army Chief

લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ હશે. લેફ્ટિનેન્ટ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની જગ્યાએ હવે મનોજ મુકુંદ નરવણે કાર્યભાર સંભાળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ