Ek Vaat Kau / LICની નવી પોલિસી, રૂ.50 લાખનો ફાયદો : પરિવાર રઝળી ન પડે તે માટે ખાસ જોજો

આપણા જીવનમાં પરિવારનું મહત્વ ખૂબ હોય છે અને આખી જિંદગી પરિવાર માટે મહેનત કરતા હોઈએ છીએ. આવામાં જો કોઈ મોટી બીમારી ઘરના સભ્યને થઈ જાય તો આર્થિક અને માનસિક રીતે પરિવાર ભાંગી પડતો હોય છે. કોરોનાથી પણ ખતરનાક બીમારી છે કેન્સર અને જો કેન્સર થાય ત્યારે તેની સારવાર ખૂબ મોંઘી હોય છે જે કોઈ પણ પરિવારને આર્થિક રીતે તોડી નાંખે છે. આ માટે જ LIC ખાસ કરીને કેન્સરને કવર કરતી એક જોરદાર પોલિસી લઈને આવ્યું છે જેનાથી તમે આર્થિક રીતે તંગી ન અનુભવીને તમારા પરિવારના સભ્યને બચાવવા માટે સારવાર માટે ખર્ચ કરી શકો. જાણો આ પોલિસી શું છે અને તેના ફાયદા શું છે, કેટલા રૂપિયા સુધી કવરેજ આપે છે તે તમામ માહિતી આજના Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ