લૉકડાઉન / રાજ્યમાં લાયસન્સવાળી લિકર શોપને આ તારીખ બાદ ખોલવાની મળી શકે છે છૂટ

Licensed liquor shops drinking permits lockdown Gujarat

ગુજરાતમાં પ્રથમ લૉકડાઉનથી જ તમામ લાયન્સવાળી દારૂની દુકાનો બંધ છે. આ લૉકડાઉન 4.0 પૂર્ણતાના આરે છે ત્યારે હવે લાયન્સવાળી દારૂની દુકાનો ખોલવાને મંજૂરી મળી શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આદેશ બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દારૂની દુકાનો ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ