RTO / જો હવે આ નિયમનું પાલન નહીં કરો તો તમારૂં લાયસન્સ કાયમ માટે થશે રદ

license permanently canceled rong side RTO traffic rules

જો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું કે પછી ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો તમારું લાયસન્સ કાયમી માટે રદ થશે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ હવે એક્શનમાં આવી અભિયાન શરૂ કર્યું છે અને નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ