ફાયદો / LIC ગ્રાહકો માટે સારાં સમાચાર, 6 માર્ચ પહેલાં ઉઠાવી લો આ લાભ, નહીંતર મોકો હાથમાંથી નીકળી જશે

lic special revival campaign to revive lapsed policies till 6th march 2021

શું તમારી LICની પોલિસી કોઈ કારણથી બંધ થઈ ગઈ છે. જો તમારી પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો હવે તમે તેને ફરીવાર શરૂ કરી શકો છો. કંપની તરફથી સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ