નુકસાન / મોટી આશાએ LIC માં રોકાણ કરનારાઓને જોરદાર ફટકો, ત્રણ જ દિવસમાં 1500 કરોડ હોમાયા

lic share falls amid massive sell off in share market ipo investors losses this much

ઈશ્યૂ પ્રાઈસના આધાર પર એલઆઈસીની માર્કેટ કેપ 6,00,242 કરોડ રૂપિયા હતી. આજના ઘટાડા બાદ આ 5,31,774.18 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ