ઈન્શ્યોરન્સ / LIC Jeevan Anand સહિત કેટલાક સારૂ રિટર્ન આપનારી પોલિસીઝ થવા જઇ રહી છે બંધ! જાણો કેમ?

lic scrap its high yeilding life insurance products like jeevan anand and jeevan lakshya

ભારતની સૌથી મોટી વીમા કંપની તેના અમુક પ્લાન બંધ કરવાં જઈ રહી છે. જે પોલિસી બંધ કરવામાં આવે છે તેમાં જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય અને જીવન લાભ જેવી પોલિસીનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે તે વીમા પોલિસીમાં અમુક સંશોધન કરી તેને ફરીથી લોન્ચ કરવામાં આવશે. એલઆઈસીના આ પગલાંથી શેર બજારમાં કોઈ જ પ્રકારની ઉથલ-પાથલ થવાની શક્યતા નથી. 

બ્રેકિંગ ન્યૂઝ