ખાસ પ્લાન / LICની ખાસ સ્કીમ: 60 નહીં હવે 40ની ઉંમરમાં મળશે 50000 સુધીનું પેન્શન, જાણો કેવી રીતે

lic scheme lic launched saral pension yojana to give pension at age 40 know here details

અત્યાર સુધી તમે 60 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરમાં પેન્શન મળતુ હોય તેવુ જોયુ અને સાંભળ્યું હશે. પરંતુ હવે તમારે પેન્શન માટે વધુ રાહ નહીં જોવી પડે. જીવન વિમા નિગમે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ