રોકાણ / માલામાલ સ્કીમ: બાળકો માટે LICની ખાસ સ્કીમ, માત્ર 150 રૂપિયાની બચત કરો અને નોકરી પહેલા મેળવો લાખો રૂપિયા

lic scheme for Children

નવુ વર્ષ શરૂ થયુ છે. જો તમે પણ તમારા બાળકો માટે કઈક અલગ ગિફ્ટ પ્લાન કરી શકો છો. હાલના સમયમાં બચત અને રોકાણમાં લોકોનો રસ વધ્યો છે. બાળકના જન્મની સાથે જ ઘણા માતા-પિતા તેના ભવિષ્યની યોજના બનાવવા લાગે છે.

બ્રેકિંગ ન્યૂઝ