સુવિધા / LICના કરોડો ગ્રાહકો માટે ખૂબ જ જરૂરી સમાચાર, 30 જૂન સુધી યાદથી કરી લેજો આ કામ નહીંતર...

LIC Policy holders online claim submission dates till 30th June know how to fill online document

સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન હટાવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય. સાથે જ કેટલાક જરૂરી કામ પૂરા કરી લેવા પણ જરૂરી છે. આ જ કારણથી ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)એ મેચ્યોરિટી ક્લેમ સેટલમેન્ટના નિયમોમાં છૂટ આપી છે. આ સરકારી વીમા કંપનીની વેબસાઇટ પર જાણકારી આપી છે કે, કોઈપણ પોલિસીહોલ્ડર ઈમેલ દ્વારા પણ ક્લેમ ડોક્યૂમેન્ટ્સ મોકલી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ