તમારા કામનું / LIC પોલિસી હોલ્ડર્સ માટે મોટા સમાચાર! 25 માર્ચ સુધી કરી લો આ કામ, નહીં તો અટકી જશે તમારા પૈસા

lic offers chance to revive lapsed insurance policies

LICની તરફથી ખાસ અભિયાન ચલાવીને લેપ્સ પોલિસીને ફરીથી રિન્યુ કરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ 25 માર્ચ પહેલા પ્રીમિયમ જમા કરાવનારાઓને લેટ ફી પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ