ઈન્શ્યોરન્સ / LICના ગ્રાહકો માટે કામના સમાચાર, જીવન આનંદ સહિત આ 25 પ્લાન થઈ રહ્યાં છે બંધ

LIC new jeevan anand policy 23 plan being stopped and will continue in feb

LIC ટૂંક સમયમાં તેના લગભગ બે ડઝન જેટલી યોજના બંધ કરવા જઈ રહી છે. જેમાં LIC ન્યૂ જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામેલ છે. રિપોર્ટની માનીએ તો ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી બોડીની ગાઈડલાઈનનું પાલન કરવા આ નિર્ણય લેવાયો છે. જેથી એલઆઈસીના ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને ફ્રોડથી બચાવી શકાય.

બ્રેકિંગ ન્યૂઝ