તમારા કામનું / સ્કીમ: દરરોજ બચાવો 150 રૂપિયા, નોકરી પહેલા તમારું સંતાન બની જશે લાખોપતિ

LIC new children money back plan for your kids

હાલના સમયમાં કમાવા માટેની સ્ટ્રગલ વધતી જઇ રહી છે. માતા પિતા અત્યારથી જ પોતાના બાળકોના ભવિષ્ય માટેના પ્લાન બનાવી રહ્યાં છે. આ સ્કીમમાં પૈસા ઇનવેસ્ટ કરવાથી તમારો દિકરો નોકરી કરતા પહેલા જ લખપતિ થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ