તમારા કામનું / ખુશખબર! LICની બંધ પડેલી પોલિસી ફરી કરાવો શરૂ, લેટ ફાઈન પર મળશે 100% સુધીનું ડિસ્કાઉન્ટ

lic lapsed policy can be revived easily know more

એલઆઈસીએ માઈક્રો ઈન્શ્યોરન્સ પોલિસી પર ગ્રાહકોને 100 ટકા સુધી લેટ ફાઈનમાં છૂટ આપવા માટેનું એલાન કર્યું છે. તેનાથી નાની પોલિસીવાળા ગ્રાહકોને ખૂબ ફાયદો થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ