બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / LIC Kanyadan Policy: Deposit Rs 121 and get Rs 27 lakh at the time of marriage

કામની વાત / દીકરી માટે LICની આ પોલિસી લઈ લો : 121 રૂપિયા જમા કરાવો, લગ્નની ઉંમરે મળશે 27 લાખ રૂપિયા

Anita Patani

Last Updated: 01:08 PM, 4 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એક કહેવત છે કે ઘરમાં દીકરી જન્મે એટલે તેના લગ્ન માટે પાઇ પાઇ જોડવાનું શરૂ કરી દે છે. LICની આ સ્કીમ તમને સેવિંગ કરવામાં મદદ કરશે.

  • દીકરીઓ માટે કન્યાદાન પોલીસી 
  • LICની લગ્ન માટે પોલિસી 
  • 22 વર્ષ સુધી જ ભરવા પડશે પ્રિમીયમ

ભારતીય જીવન વિમા નિગમ કન્યાદાન માટે મોટા ફંડનો પ્લાન કરી રહ્યું છે. LIC દીકરીઓ માટે ખાસ પ્લાન લઇને આવ્યું છે. જેમાં તમારી દીકરીના કન્યાદાન માટે તમને 27 લાખ રૂપિયા મળશે. કન્યાદાન પોલીસીમાં તમારે રોજ 121 રૂપિયા જમા કરાવવા પડશે. 

આ પરિસ્થિતિમાં દીકરીને દર વર્ષે 1 લાખ મળશે
એલઆઇસીની કન્યાદાન પોલીસીમાં તમારે રોજ 121 રૂપિયા એટલે કે દર મહિને 3600 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમે પ્રિમીયમની રકમ ઓછી પણ કરી શકો છો. તે સિવાય પોલિસી લીધા બાદ તમારુ નિધન થઇ જાય છે તો તમારે પ્રિમીયમ નહી ભરવુ પડે. સાથે જ દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ મળશે. તે સિવા. 25 વર્ષ પૂરા થવા પર નોમિનીને 27 લાખ રૂપિયા અલગ મળશે. 

ડેથ બેનેફિટ સામેલ
આ કન્યાદાન પોલીસીમાં ડેથ બેનેફીટ પણ સામેલ છે. આસાન ભાષામાં સમજીએ તો જો પોલિસી લીધા બાદ જો પોલીસી હોલ્ડરનું કોઇ પણ કારણસર નિધન થઇ જાય છે તો પરિવારને બાકી રહેલા પ્રિમીયમની રકમ નહી ભરવી પડે. આ પોલિસી લીધા બાદ 22 વર્ષ સુધી જ પ્રિમીયમ આપવુ પડશે. 

પોલિસી પર એક નજર 

  • 25 વર્ષ માટે પોલીસી લેવામાં આવે છે
  • 22 વર્ષ સુધી પ્રિમીયમ ભરવુ પડશે
  • રોજ 121 રૂપિયામાં મહિને 3600 રૂપિયા કરવવા પડશે જમા
  • દીકરીને પોલિસીના વધાલે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા મળશે
  • પોલિસી પૂરી થવા પર નોમિનીને 27 લાખ રૂપિયા મળશે. 

કોઇ પણ ઉંમરમાં લઇ શકશો આ પોલિસી 
કન્યાદાન પોલિસી માટે 30 વર્ષની ઉંમર હોવી જોઇએ અને દીકરીની ઉંમર 1 વર્ષની હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ પ્રિમીયમ તમારે 22 વર્ષ સુધી જ આપવુ પડશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

LIC LIC Policy Utility કન્યાદાન પોલિસી Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ