બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / LICની જોરદાર સ્કીમ, જે તમારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ કરી દેશે, મેચ્યોરિટી પર મળશે રૂ. 22 લાખ

photo-story

7 ફોટો ગેલેરી

ફાયદાની વાત / LICની જોરદાર સ્કીમ, જે તમારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ કરી દેશે, મેચ્યોરિટી પર મળશે રૂ. 22 લાખ

Last Updated: 11:54 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

LIC Kanyadaan Policy: LICની આ ખાસ સ્કીમ દિકરીના ભવિષ્યને વધારે સારૂ કરશે. આ સ્કીમમાં પૈસા લગાવીને માતા-પિતા દિકરીના અભ્યાસથી લઈને લગ્નના ખર્ચને પણ મેનેજ કરી શકે છે. અહીં રોકાણ કરવું રિસ્ક ફ્રી છે.

1/7

photoStories-logo

1. LIC પોલિસી

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દરેક વર્ગના લોકો માટે પોલિસી રાખે છે. આજે અમે એવી જ એક પોલિસી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પોલિસી પ્લાન મેચ્યોરિટી પર 22.5 લાખ રૂપિયા આપશે અને પ્રીમિયમ ઓછુ કરી દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. LIC Kanyadaan Policy

LIC ની આ ખાસ સ્કીમ દિકરીના ભવિષ્યને વધારે સારૂ બનાવશે. આ સ્કીમમાં પૈસા લગાવીને માતા-પિતા દિકરીના અભ્યાસથી લઈને લગ્નના ખર્ચને મેનેજ કરી શકે છે. અહીં રોકાણ કરવું જોખમ મુક્ત છે. LICની આ પોપ્યુલર સ્કીમ LICની કન્યાદાન પોલિસી (LIC Kanyadaan Policy) છે. આવો જાણીએ આ સ્કીમ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 13થી 25 વર્ષ સુધીનું ટર્મ પ્લાન

કન્યાદાન પોલિસી હેઠળ મંથલી, ત્રણ મહિના, છમહિના અને વાર્ષિક આધાર પર પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. જો તમે 25 વર્ષનો ટર્મ પ્લાન સિલેક્ટ કરો છો તો તમને 22 વર્ષ સુધી પ્રીમિયમ આપવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 25 વર્ષ બાદ મેચ્યોર થાય છે આ સ્કીમ

25 વર્ષ બાદ આ સ્કીમ મેચ્યોર થઈ જાય છે. કારણ કે આ પોલિસી હેઠળ ટર્મ પ્લાન 13-25 વર્ષનો છે. મેચ્યોરિટીના સમયે સમ એશ્યોર્ડ+બોનસ+ફાઈનલ બોનસની સાથે સંપૂર્ણ રકમ આપવામાં આવે છે. આ પોલિસીને લેવા માટે બાળકીના પિતાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 50 વર્ષ હોવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. લોનનો પણ મળે છે લાભ

જો તમે પણ આ પોલિસી ખરીદવા માંગો છો તો ત્રીજા વર્ષથી લોનનો લાભ ઉઠાવી શકો છો. ત્યાં જ જો પોલિસીને સરેન્ડર પણ કરવા માંગો છો તો પોલિસી લેવાના 2 વર્ષ બાદ આ સુવિધા આપવામાં આવે છે. તેના ઉપરાંત આ પોલિસીના પ્રીમિયમની ચુકવણી કરવા માટે પણ 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. એવામાં તમને લેટ ફી ચુકવવાની સંભાવના ઓછી થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ટેક્સ બેનિફિટ

આ પોલિસીને લેવા પર ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. પ્રીમિયમ જમા કરવા પર 80 સીના હેઠળ ડિડક્શનનો ફાયદો મળે છે અને સેક્શન 10D હેઠળ મેચ્યોરિટી અમાઉન્ટ ટેક્સ ફ્રી થાય છે. પોલિસીના માટે અશ્યોર્ડની લિમિટ ન્યૂનતમ 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને વધારે માટે કોઈ મર્યાદા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કેવી રીતે મળશે 2.5 લાખનો ફાયદો?

જો તમે આ પોલિસી હેઠળ 25 લાખનો ટર્મ પ્લાન લો છો અને 41,367 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરો છો તો મંથલી કેલક્યુલેટ કરો તો પ્રીમિયમ લગભગ 3,445 રૂપિયા આપવાનું રહેશે. આ પ્રીમિયમને તમારે 22 વર્ષ સુધી જમા કરવાનું રહેશે. એવામાં 25 વર્ષના ટર્મ પીરિયડ વખતે તેમાં 22.5 લાખનું જીવન વીમા કવરેજ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LIC Kanyadaan Policy Tax Benefits LIC પોલિસી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ