કમાણી / આ છે LICનો જબરદસ્ત પ્લાન, 1400 રૂપિયા ભરીને મળે છે 25 લાખ રૂપિયા અને 5 લાખનો ઈન્શ્યોરન્સ

LIC Jeevan Anand policy details 1400 rupees monthly premium 25 lakh at maturity

આજે અમે તમને જીવન વીમા નિગમ (LIC)ની એવી પોલિસી વિશે જણાવીશું, જેમાં પોલિસી પીરિયડના અંતમાં મેચ્યોરિટીનો લાભ મળે છે અને લાઈફ ટાઈમ માટે સમ એશ્યોર્ડનું કવરેજ ટર્મ ઈન્શ્યોરન્સની જેમ મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ